• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • RTE અંતર્ગત પ્રવેશના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો અંતિમ દિવસ

RTE અંતર્ગત પ્રવેશના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો અંતિમ દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : રાઇટ ટૂ એજ્યુકેશન (RTE) અંતર્ગત વર્ષે જે વિદ્યાર્થી�ઓએ ઓનલાઇન એડમિશન લીધું છે તેનું �ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાની કામગીરી કરવાની થાય છે તા.10 �ઓગસ્ટને ગુરૂવાર સુધીમાં શાળા�ઓએ મેળવી વેબપોર્ટલ www.rtegujarat.org પર અપલોડ કરી દેવાની અંતિમ તક આપવામાં આવી છે. અન્યથા પ્રવેશ રદ કરવામાં આવશે.તેમ ડીઇઓ પ્રજાપતિએ જણાવ્યંુ હતંુ.

અન્ય સમાચારો પણ છે...