ભાવનગર ટર્મીનસે રેમ્પ વોકવે બનાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2 પર જવા માટે અને ત્યાંથી પ્લેટફોર્મ નંબર 1 પર આવવા માટે વચ્ચેનો ફૂટ ઓવર બ્રીજ પરથી પસાર થવું પડતું હોવાને કારણે મહિલા, બાળકો અને સિનિયર સિટીઝનોને ભારે તકલીફ પડી રહી હોવાની સ્થિતિને લઇને અહીં રેમ્પ વોક વે અથવા તો એસ્કેલેટરની સુવિધા આપવા માંગ ઊઠી છે. રેલવેમાં જે સ્થળોએ આવી પરિસ્થિતિ હોય છે તે સ્થળોએ એસ્કેલેટરની સુવિધા હોય છે ત્યારે ભાવનગરને શા માટે અવગણવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...