તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • શાસ્ત્રીનગર િવભાગ ઉપાશ્રયમાં રવિવારે આગમના અનુષ્ઠાન

શાસ્ત્રીનગર િવભાગ ઉપાશ્રયમાં રવિવારે આગમના અનુષ્ઠાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાશાસ્ત્રીનગર ઉપાશ્રયમાં બીરાજમાન ગુરૂ ભગવંતોની નીશ્રામાં તા.16 ને રવિવારના રોજ સવારે 8-30 કલાકે 45 આગમના વરઘોડા પુર્વક આગમની સીવના,પૂજા,સંગીત સાથેના ભવ્ય અનુષ્ઠાનનો પ્રારંભ થશે.45 આગમના છોડના પ્રદર્શન પુર્વક ભવ્યરીતે અનુષ્ઠાન 3થી4 કલાકમાં ઉજવવામા આવશે.બુધવારે સવારે 8-15થી9-15 કલાક દરમિયાન મેરૂઉધાન ઉપાશ્રયમાં પૂ.મુનીરાજ કલ્પરત્ન તથા મુનિ હર્ષબોધિ મ.સા.ની નીશ્રામાં ધર્મરત્નપ્રકરણ તથા શત્રુંજય મહાત્મય ગ્રંથની જ્ઞાનપુજા,ગ્રંથ વહોરાવવાનું તથા ગુરુપૂજન સહીતના કાર્યક્રમો યોજાયા હતા.તેમા ધર્મરૂપી રત્ન પામવાની યોગ્યતા કઇ રીતે પ્રગટે તેના માટે 21-21 ગુણો આત્મામાં પ્રગટાવવા કેવા પ્રયત્નો કરવા વગેરેનો દ્રષ્ટાંતો સાથે ઉપદેશ ગુરૂદેવોએ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...