તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્પીડ ગવર્નરના વેચાણથી કમાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગરમાં છેલ્લા ત્રણેક મહિનાથી સ્પીડ ગવર્નર વેનારા�ઓએ કમાણી કરી છે. સ્પીડ ગવર્નર જ્યારે ફરજીયાત બન્યું ત્યારે કેટલા લોકોએ તત્કાલ એજન્સી લઇ મોનોપોલીનો ફાયદો ઉઠાવીને બબ્બે-તત્તણ ગણા ભાવ વધારીને ઉપરાંત પાકા બિલને બદલે કાચી પહોંચ આપીને કમાણી કરી લીધી હોવાના અહેવાલ છે. જો કે ભાવનગર આરટી�ઓ એ.બી.પટેલે કહ્યું કે આરટી�ઓએ એવું કશું જોવાનું નથી હોતું કે સ્પીડ ગવર્નર કેટલામાં ખરીદાયું છે કે કોની એજન્સીનું છે. અમે માત્ર એટલું ચેક કરી શકીએ છીએ કે તે માન્ય કંપનીનું છે કે કેમ.

અન્ય સમાચારો પણ છે...