તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં આવેલી દેવદાસ પટેલની શેરીમાં હર્ષદકુમાર શાંતિલાલ ઠક્કરની

ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં આવેલી દેવદાસ પટેલની શેરીમાં હર્ષદકુમાર શાંતિલાલ ઠક્કરની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરના કણબીવાડ વિસ્તારમાં આવેલી દેવદાસ પટેલની શેરીમાં હર્ષદકુમાર શાંતિલાલ ઠક્કરની માલીકીનં જર્જરીત ત્રણ માળનું મકાન રવિવારે રાત્રે ધરાશાયી થયું હતુ. ફાયર બ્રિગેડને ઘટના અંગેની જાણ થતા જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ઘટનામાં કોઇ જાનહાની કે કોઇને ઇજા પહોંચી હતી. તસવીર- અજય ઠક્કર

કણબીવાડમાં જર્જરિત મકાન ધરાશાયી

અન્ય સમાચારો પણ છે...