તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GMBના પેન્શનરો આંદોલન છેડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | જીએમબીમાં 2004માં વીઆરએસ લઇ નિવૃત્ત થયેલા કર્મચારીઓના પેન્શનમાં ભાવનગર કચેરી દ્વારા પેન્શન રીવાઇઝ કરવામાં ભૂલ કરેલી છે. 2012માં રીવાઇઝ પેન્શનના હુકમનો અમલ પણ કરેલ નથી. જીએમબીના પેન્શનરોને થયેલા અન્યાય અંગે તા.23 જૂનના રોજ સવારે 11 કલાકે દીપક ટોકીઝ પાસે જૂની કચેરીએ મીટીંગ રાખેલ છે અને તેમાં આંદોલનાત્મક કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે તેમ જીએમબી કર્મચારી સંઘની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...