તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ગુરૂપૂર્ણિમા નિમીત્તે તા. 9 7 2017 ને રવિવારે ભાવનગર શહેરના મેઘાણીસર્કલ

ભાવનગર |ગુરૂપૂર્ણિમા નિમીત્તે તા. 9-7-2017 ને રવિવારે ભાવનગર શહેરના મેઘાણીસર્કલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ગુરૂપૂર્ણિમા નિમીત્તે તા. 9-7-2017 ને રવિવારે ભાવનગર શહેરના મેઘાણીસર્કલ નજીક આવેલા સાંઇબાબાના મંદિરે જુના અને હઠીલા શ્વાસ અને દમના રોગનો નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં મર્યાદિત સંખ્યામાં દર્દીઓ લેવાના હોય વહેલી તકે ટ્રસ્ટના કાર્યાલયમાં રૂબરૂ અથવા ટેલીફોન નં. 2202044 પર સંપર્ક સાધવો.

શ્વાસ અને દમનો નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...