તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સર પી.પી. સાયન્સ કોલેજમાં ગુરૂવારથી પ્રવેશ પ્રક્રિયા થશે

સર પી.પી. સાયન્સ કોલેજમાં ગુરૂવારથી પ્રવેશ પ્રક્રિયા થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરપી.પી. ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ કોલેજ દ્વારા તા.15ને ગુરૂવારથી ભાવનગર, બોટાદ જિલ્લો અને તે ઉપરાંત રાજ્ય બહારના િવદ્યાર્થીઓને મેરિટ ક્રમ આધારે પ્રવેશ આપવામાં આવશે. જેના માટે આજે એડમિશન પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો હતો.

સૌપ્રથમ તા.15ને ગુરૂવારે બપોરે 12 કલાકે ગ્રુપ ધરાવતા જનરલ મેરિટ ક્રમ 1થી 250 અને અન્ય તમામ કેટેગરીને તેમજ ત્યારબાદ એજ પ્રમાણેનો મેરિટ ક્રમે બી ગ્રુપના િવદ્યાર્થીઓને બપોરે 3 કલાકે પ્રવેશ અપાશે.

ઉપરાંત 16ને શુક્રવારે અંગ્રેજી મિડિયમ માટે બપોરે 12 કલાકે ગ્રુપ મેરિટ ક્રમ 1થી50 અને અન્ય તમામ કેટેગરી અને એજ રીતે બી ગ્રુપ માટે બપોરે 3 કલાકે બોલાવવામાં આવ્યા છે. તા.17ના રોજ ગુજરાત બહારના અને અન્ય તમામ વિદ્યાર્થીઓને રીતે તા.23 સુધી પ્રવેશ અપાશે. જેની વધુ વિગતો કોલેજ ખાતેથી મળી શકશે.

ભાવનગર-બોટાદના િવદ્યાર્થીઓ માટે

અન્ય સમાચારો પણ છે...