તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડોકટર્સ હોલ પાસેના કચરાનો પોઇન્ટ હટાવવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડોકટર્સ હોલ પાસેના કચરાનો પોઇન્ટ હટાવવા માંગ

ભાવનગર| શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક આવેલા ડોકટર્સ હોલની બહાર યુરિનલનો માર્ગ તદ્દન સાંકડો છે. વળી અહિ કચરાનો પોઇન્ટ આવેલ હોય રખડતા પશુઓના ટોળેટોળા અડીંગા જમાવી પડયાપાથર્યા રહે છે. માર્ગ પરથી નીયમીતપણે રાહદારીઓ અને વાહનચાલકોની સતત અવરજવર રહેતી હોય તેઓને ત્યાંથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે. સ્થળેથી કચરાનો પોઇન્ટ બંધ થાય તો પશુઓના ટોળા દૂર થાય તેમ છે સ્થાનિક રહીશો દ્વારા અહિંથી કચરાનો પોઇન્ટ કાઢી નાખવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામેલ છે.

અન્ય સમાચારો પણ છે...