કુંભમેળા જેવો માહોલ : પૂ. શંભુનાથજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુંભમેળા જેવો માહોલ : પૂ. શંભુનાથજી
ભાવનગર | અષાઢી બીજના પર્વે નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પરંપરાગત રીતે કુંભમેળા જેવો અનેરો માહોલ જોવા મળે છે તેમ રથયાત્રાના પ્રસ્થાન પ્રસંગે રાજયસભાના સાંસદ મહંત પૂ. શંભુનાથ ટુંડીયાએ જણાવી વધુમાં ઉમેર્યુ હતુ કે, આગામી જાન્યુઆરી માસમાં યોજાનારા કુંભમેળામાં પણ હિન્દુ પરંપરા મુજબ વિશાળ સંખ્યામાં આબાલ વૃદ્ધ ભાવિકો ઉમટી પડશે. કુંભમેેળાની જેમ રથયાત્રામાં લોકો સ્વયંભૂ ઉમટી પડે છે જે ખરેખર અદ્વિતીય છે તેમ કહી તે�ઓએ જયઘોષ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...