• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • રાજપૂત પાઇફંડ સોસાયટી દ્વારા પારિતોષિક, શિષ્યવૃતિ અપાશે

રાજપૂત પાઇફંડ સોસાયટી દ્વારા પારિતોષિક, શિષ્યવૃતિ અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ રાજપૂત પાઇફંડ સોસાયટી ભાવનગર દ્વાર ભાવનગર જિલ્લામાં વસતા રાજપુત પરિવારના ધો.9થી અનુસ્નાતક કક્ષા સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓમાં ધો.9માં 80, ઘો.10 થી 12માં 75 ટકા, સ્નાતક કક્ષા સુધી 60 ટકા, અનુસ્નાતક કક્ષામાં 55 ટકા મેળવી તથા મેડીકલ, પેરામેડીકલ ડીગ્રી, ડિપ્લોમાં એમ.ફીલ, પીએચડીમાં ઉર્તિણ થયેલ વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણના ફોર્મ તેમજ સહઅભ્યાસક પ્રવૃતિઓ માં વિશિષ્ઠ સિધ્ધિ પ્રતિભા મેળવેલ વિદ્યાર્થીઓને પારીતોષીક ફોર્મ અને શિષ્યવૃતિના ફોર્મ મનહરકુંવરબા રાજપુત વિદ્યાલય નવાપરાથી 3 થી 7માં મેળવી લેવા.

અન્ય સમાચારો પણ છે...