• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |આરટીઓ દ્વારા તા.8 3થી મોટર સાઇકલ માટેની નવી એચએસઆરપી નંબર

ભાવનગર |આરટીઓ દ્વારા તા.8/3થી મોટર સાઇકલ માટેની નવી એચએસઆરપી નંબર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |આરટીઓ દ્વારા તા.8/3થી મોટર સાઇકલ માટેની નવી એચએસઆરપી નંબર સીરીઝ જીજે04સીક્યુ 0001થી 9999 શરૂ કરાઇ છે. સીરીઝમાં બાકી રહેલા 18 ગોલ્ડન નંબરો અને 50 સિલ્વર નંબરો સહિતના નંબરોનું રિટેન્ડરીંગ આગામી તા.15/3ના રોજ સવારે 11 કલાકે થનાર હોઇ તેમાં ભાગ લેવા ઇચ્છનાર અરજદારોએ તેમની અરજી બંધ કવરમાં તા.14-3ના સાંજે 6:10 સુધીમાં RTO કચેરીએ પહોંચતી કરવી.

RTO દ્વારા નવી નંબર સિરીઝનું રિટેન્ડરિંગ

અન્ય સમાચારો પણ છે...