• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |શાંતિલાલ શાહ, સરકારી ઈજનેરી કોલેજના તમામ સ્ટાફની સરકારી ગ્રાન્ટ

ભાવનગર |શાંતિલાલ શાહ, સરકારી ઈજનેરી કોલેજના તમામ સ્ટાફની સરકારી ગ્રાન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |શાંતિલાલ શાહ, સરકારી ઈજનેરી કોલેજના તમામ સ્ટાફની સરકારી ગ્રાન્ટ હોવા છતાં વહિવટી બેદરકારીને લીધે હજુ સુધી ફેબ્રુઆરી-2017નો પગાર થયો નથી. ગુજરાત સરકારની કમિશનર ટેકનીકલ એજ્યુકેશન, ગાંધીનગર હેઠળ આવતી બીપીટીઆઈ અને સરકારી ઈજનેરી કોલેજ, િવદ્યાનગરમાં પણ પગાર થઈ ગયો હોય ફરિયાદ કરાઇ છે.

ઇજનેરી કોલેજના કર્મીઓ પગારથી વંચિત

અન્ય સમાચારો પણ છે...