તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • મુખ્યમંત્રીના આગમન પૂર્વે વહીવટ તંત્રમાં મચેલી દોડધામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્યમંત્રીના આગમન પૂર્વે વહીવટ તંત્રમાં મચેલી દોડધામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર |ભાવનગર | 20 જુલાઈ

ભાવનગરજિલ્લા મહુવા શહેર ખાતે આગામી તા.29-7-2016ના તાલુકા સેવા સદનના લોકાર્પણ કાર્યક્રમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાનાર છે. કાર્યક્રમના આયોજન માટે તંત્રની દોડધામ શરૂ થઈ ગઈ છે. જેમાં આજે તાલુકા સેવા સદન મહુવા ખાતે કલેકટર બંછાનિધી પાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

કાર્યક્રમનું સુચારૂં રીતે આયોજન થાય તે માટે સ્વાગત સમિતિ, સ્વાગત તથા મુખ્ય સ્ટેજ સંચાલન સમિતિ, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ, સફાઇ અને સ્વચ્છતા સમિતિ, મંડપ અને હેલીપેડ સમિતિ, લાઇટ અને વાહન વ્યવસ્થા, પાર્કીંગ, ટ્રાફીક નિયંત્રણ સમિતિ, પ્રેસ ઇલેકટ્રોનિક મિડીયા તથા પ્રચાર, પ્રસાર સમિતિ, મુખ્યમંત્રી માટે આવાસ અને ભોજન વ્યવસ્થા સમિતિ-1, પબ્લીક મેનેજમેન્ટ સમિતિ, અને અન્ય સમિતિ આમ કુલ 16 સમિતિઓમાં 102 કર્મયોગીઓની નિમણૂંક કરીને કામગીરીની ફાળવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો