તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીિટંગ-બેઠક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મીિટંગ-બેઠક

}ભાવનગર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝ

કારોબારીસમિતિની મીિટંગ આજે સાંજે 6-30 કલાકે સંસ્થાના હોલ પર મળશે. કારોબારી સમિતિના સભ્યો તેમજ આમંત્રિતોએ ઉપસ્થિત રહેવુ.

}ક્ષત્રિયકારડીયા રાજપૂત યુવા વિકાસ ટ્રસ્ટ

સુભાષનગરદ્વારા તા.16/11ના નટરાજ ફાર્મ હાઉસ સુભાષનગર ખાતે ભાવનગર જિલ્લાના કારડિયા રાજપૂત સમાજના સમુહ લગ્નનુ આયોજન કરેલ છે.તે અંગે મીિટંગ આજે રાત્રે 9 કલાકે નટરાજ ફાર્મ હાઉસ ખાતે રાખેલ છે.

િજલ્લાનોંધ

}લો કોલેજના રીપીટર િવદ્યાર્થી જોગ

કોલેજનાસીબીસીએસ પધ્ધતિના સેમેસ્ટર 4,5,6ના તમામ રીપીટર વિદ્યાર્થી જેઓએ ઓકટો 16ની પરીક્ષા આપવાની હોય તેવા વિદ્યાર્થીએ તા.23ના સવારે 11 થી 12માં ફોર્મ ભરી જવા.

}ભૌતિકશાસ્ત્રભવન

ઓનલાઇનફોર્મ ભરેલ હોય અને પ્રવેશ મળેલ હોય અને ઉંચી ફીમાં પ્રવેશ મેળવવા આજે 11-30 કલાકે હાજર રહેવુ.

}ડિપ્લોમાંઇન યોગ એજયુકેશન

ડીપ્લોમાંઇન યોગ એજયુકેશન અભ્યાસક્રમ માટે ફોર્મ ભરેલ છે. તેણે તા.25 સુધીમાં ભૌતિક શાસ્ત્ર ભવનમાં 11 થી 2માં ફી ભરી જવી. કલાસ ચાલુ થઇ ગયેલ છે.

}સ્વામીનારાયણકોલેજ

ઓકટો,નવે-16માંલેવાનાર સેમે.તથા વાર્ષિક પધ્ધતિ માટે પાર્ટ, ફેઇલ, એટીકેટી પરીક્ષા માટેના ફોર્મ ભરવાનુ સમય પત્રક કોલેજના નોટીસ બોર્ડ પર છે.બીસીએ, બીએસસી આઇટી, બીકોમ, બીબીએના વિદ્યાર્થીએ નોટીસ બોર્ડ જોઇ લેવુ.

}સ્વામીનારાયણકોલેજ એમએસસીઆઇટી

એમ.એસસીઆઇટી સેમે 1, પીજીડીસીએ સેમે 1માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓની મીિટંગ તા.23 શનિવારે સવારે 8-45 કલાકે કલાસરૂમમાં છે.

}સ્વામીનારાયણકોલેજ

એમએસસીઆઇટી સેમે 1,2, બીસીએ સેમે 4ની માર્ચ એપ્રિલ 16માં લેવાયેલ પરીક્ષાની માર્કશીટ આવી ગયેલ છે. દિ.3માં 3 થી 6માં કોલેજ ખાતેથી મેળવી લેવી.

}સરપી.પી.ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ

એફવાયબીએસસીપરીક્ષા પાસ, એટીકેટી મેળવેલે નેટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરી એફવાય બીએસસી બીજા સત્રની ફી ભર્યાની નકલ ફોર્મ સાથે દિ.5માં 12 થી 3માં જમા કરાવવા. એફવાયબીએસસી પરીક્ષા પાસ કરેલ હોય અને એસવાયબીએસસીમા પાસ,એટીકેટી મેળવેલે નેટ પરથી માર્કશીટ ડાઉનલોડ કરી એસવાય બીએસસી બીજા સત્રની ફી ભર્યાની નકલ ફોર્મ સાથે દિ.5માં 12 થી 3માં જમા કરાવવા.

}સ્વામિ.મહાવિદ્યાલય (મહિલા કોલેજ િચત્રા)

ઓકટો16માં લેવાનાર બીકોમ, બીબીએ, બીસીએ સેમે 4,5,6ની પરીક્ષાના આવેદન પત્રો ભરવાના શરૂ થઇ ગયેલ છે. પ્રથમ, દ્વીતીય, તૃતિય, વર્ષ બીકોમ, બીબીએ, બીસીએ પરીક્ષાના આવેદનપત્રો તા.1થી ઓનલાઇન ભરવાના શરૂ થવાના છે.

}ધ.કે.પી.ઇ.એસ.કોલેજ

કોલેજનાઓલ્ડ સીબીસીએસ સેમે પધ્ધતિના બીકોમ, બીબીએ સેમે 4,5,6ની ઓકટો,નવે,ડીસે 16માં લેવાનારી પરીક્ષાના ફોર્મ તા.27 સુધીમાં ભરી જવુ.

}ગણિતશાસ્ત્રડીપાર્ટમેન્ટ

અેમએસસી(મેથ્સ) સેમે 1 માટે ઓનલાઇન ફોર્મ ભર્યુ હોય અને પ્રવેશથી વંચીત રહી ગયેલા વિદ્યાર્થીએ આજે ભવનનો રૂબરૂ સંપર્ક કરવો.

}ગાંધીમહિલા કોલેજ

બીએ02 સેમે 4 રેગ્યુલર તથા રીપીટર માર્ચ,એપ્રિલ 16ની માર્કશીટ તા.21ના 3-15 કલાકે રૂમ નં.14માં આપવામાં આવશે.

}સ્વામીસહજાનંદ કોલેજ

બીકોમ,બીબીએ, બીસીએ સેમે 4,5,6માં જે વિદ્યાર્થીઓ ફેઇલ હોય તેના ઓકટો 16માં લેવાનાર પરીક્ષાના ફોર્મ તા.21થી 27 સુધીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો, અગાઉની પરીક્ષાની માર્કશીટની નકલો જરૂરી ફી સાથે કોલેજ કાર્યાલયમાં ભરી જવા.

}એમ.જે.કોલેજઓફ કોમર્સ

બીકોમસેમે 5 એપ્રિલ 16 પરીક્ષાની માર્કશીટ દિ.2માં કોલેજ પરથી મેળવી લેવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો