તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી એસટીની સેવા આંશિક શરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિતઅત્યાચારને પગલે સમગ્ર રાજ્યમાં બંધ અને અન્ય બનાવો બનતા ભાવનગર એસટી ડિવિઝને પોતાની સેવાઓને રોકી દીધી હતી જેથી હજારો મુસાફરોને હેરાનગતિ વેઠવી પડી હતી. જોકે મોડી રાત્રે મળેલી માિહતી મુજબ પોલીસ સાથે િવચાર િવમર્સ બાદ ભાવનગર એસટી ડિિવઝનની 50 જેટલી એક્સપ્રેસ બસો આવતી કાલ તા.21 જુલાઇને ગુરૂવારથી શરૂ થઇ જશે. અમરેલી અને જુનાગઢ જિલ્લાની એક્સપ્રેસ બસો આવતીકાલે શરૂ થશે નહી તેમ ભાવનગર એસટીના ડીસી બી.આર. િડંડોડે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો