તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેન્ટલ વિભાગમાં સુવિધા ખરી પણ ટેક્નિશિયન નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સરેરાશ રોજના 150થી વધુ દર્દીઓ હોય તેવા ડેન્ટલ િવભાગમાં અદ્યતન સાધનો સાથે સારવાર સારી મળી રહી હોવાનો દર્દીઓએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલમાં ઇમ્પ્લાન્ટ યુનિટ, ડેન્ટલ ચેર સહિતના સાધનો છે. જોકે ટેક્નિશિયનના અભાવે થોડી મુશ્કેલી પણ હોવાનું કર્મચારીઓએ જણાવ્યું હતું. રૂટ કેનાલ, એપેક્ષ લોકેટર સહિતની સારવાર લેતા દર્દીઓએ ખાનગી હોસ્પિટલ કરતા ઘણી રાહત હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...