તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર અને આસપાસના પંથકના દર મહિને 50,000થી વધુ દર્દીઓ ઓપીડી

ભાવનગર અને આસપાસના પંથકના દર મહિને 50,000થી વધુ દર્દીઓ ઓપીડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર અને આસપાસના પંથકના દર મહિને 50,000થી વધુ દર્દીઓ ઓપીડી સારવાર માટે અને 5000થી વધુ દર્દીઓ ઇનડોર પેશન્ટ તરીકે સારવાર લે છે, તેવી ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં માહિતી કેન્દ્રથી માંડી મૃત્યુ બાદના પોસ્ટમોર્ટમ સુધી દર્દી અને તેના સગા-વ્હાલાઓની મુશ્કેલીઓનો પાર નથી, સૌરાષ્ટ્ર સમાચાર ની ટીમ દ્વારા હોસ્પિટલનું સરપ્રાઇઝ ચેકીંગ કરવામાં આવ્યું ત્યારે અનેક ચોંકાવનારી િવગતો બહાર આવી છે, સર ટી. હોસ્પિટલ એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે જીવાદોરી સમાન છે ત્યારે આ લેખા-જોખા એ હોસ્પિટલનું તંત્ર વધુ કાર્યક્ષમ બને અને ‘દર્દી દેવો ભવ’ની કલ્પના સાકાર થાય તે માટે કરવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...