તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસાલા કેમ્પમાં ન્યુ ગુરૂ દ્વારામાં કથા અને કિર્તન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | શહેરના રસાલા કેમ્પમાં આવેલા ગુરૂનાનક ન્યુ ગુરૂદ્વારામાં તા. 30-6 ને શનિવારે રાત્રે 8.30 થી 10 અને 1 જુલાઇને રવિવારે સવારે 8 થી 9.30 અને રાત્રે 8.30 થી 10 દરમીયાન ગુરૂબાની કથા કિર્તનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાયપુરના કથાકિર્તનકાર સુરેન્દ્રપાલજી ધર્મલાભ આપશે.

અન્ય સમાચારો પણ છે...