તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવ. સીટીઝન કાઉન્સીલ દ્વારા મંથલી મીટીંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર સીટીઝન કાઉન્સીલની મંથલી મીટીંગ તા. 1-7-2018 ને રવિવારે સવારે 9.30 કલાકે ભાવનગર શહેરના કાળુભા રોડ પર આવેલી હોટલ જનરેશન એકસ ખાતે યોજાશે. જેમાં એલ.આઇ.સી.ના એકઝીકયુટીવ કેપ્ટન એ.કે. મીશ્રા વકતવ્ય આપશે.આ કાર્યક્રમમાં કાઉન્સીલના વર્તમાન અને ભૂતપૂર્વ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...