તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોસ્પિટલમાં કેવી સુવિધા શરૂ થશે ?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | સર ટી. હોસ્પિટલમાં આગામી દિવસોમાં ડિઝીટલ એક્સ-રેની સુવિધા આવશે. આ ઉપરાંત સોનોગ્રાફી કલર ડોપલર મશીન આવી ગયું છે. આ મશીન માટે જો કે હજુ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનું એટલે કે પીએનડીટીનું લાયસન્સ બાકી છે.ખાટલે મોટી ખોટ તો એ છે કે આ હોસ્પિટલમાં લાખોના ખર્ચે સોનોગ્રાફીનું કલર ડોપલર આવશે પણ તેના તજજ્ઞ ડોકટર જ નથી. આ ઉપરાંત કાર્ડિયોલોજીસ્ટની સેવા શરૂ થઇ ગઇ છે. દર બુધ, ગુરૂ અને શુક્રવારે સાંજે 4થી 5 દરમિયાન કાર્ડિયોલોજીસ્ટ ડો.ટેકાણી દર્દી�ઓનું નિદાન સારવાર કરે છે.

અન્ય સમાચારો પણ છે...