તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સર્કલો અને રથયાત્રાના રૂટ પર વાહન ચેકીંગ હાથ ધરાયું

સર્કલો અને રથયાત્રાના રૂટ પર વાહન ચેકીંગ હાથ ધરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેર સ્થળો, બગીચા કે સર્કલમાં બાઇક પર અડ્ડો જમાવી બેઠેલા અનેક દંડાયા
ભાવનગર | 14 જુલાઇના ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. જે અંગે રથયાત્રા સમીતિ દ્વારા તડામાર તૈયારી�ઓ ચાલી રહી છે.તે સાથે રથયાત્રા શાંતિ પુર્ણ મહોલમાં યોજાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ કાઉન્ટ ડાઉન શરૂ કરી દેવાયું છે.શહેરના બાગ, બગીચા�ઓ અને સર્કલો ઉપર બાઇક પર બેસી સીન સપાટા કરતા યુવકોના સીન વીખી નાખ્યા હતા. ઉપરાંત રથયાત્રા રૂટ પર પોલીસ કાફલો ફર્યો હોત અને કેટલાક લોકોની એરેસ્ટ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગર પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાને ધ્યાનમાં લઇ શહેર-જિલ્લામાં દારૂ, જુગાર પર તવાઇ બોલાવી દીધી છે. અને દરરોજ પોલીસ તંત્ર દ્વારા દારૂ,જુગાર અંગેના કેસો કરવામા આવી રહયા છે.ઉપરાંત ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકો પર અને ટપોરી�ઓ પર તેમજ અગાઉ ગુનામાં પકડાયેલા�અો પર બાજ નજર રખાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...