• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • સ્વામિનારાયણ હાઇસ્કૂલનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

સ્વામિનારાયણ હાઇસ્કૂલનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ઃ શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા સરદારનગરમાં આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ હાઇસ્કૂલના કોમર્સ સેકશન,ગુજરાતી મિડીયમના છાત્રો હેમાંશી વઘાશિયાએ 99.99 પી.આર. સાથે, અક્ષત ધ્રુવઅે 99.98 પી.આર.સાથે, શાહ પૂર્વા 99.95 પી.આર. સાથે, વસાણી અર્ચના 99.94 પી.આર. સાથે, કવિતા ચૌહાણ 99.94 પી.આર. સાથે તેમજ કૃણાલ સોનાણી 99.92 પી.આર. સાથે ઉત્તીર્ણ થઇને સ્વામિનારાયણ હાઇસ્કૂલનું ગૌરવ વધાર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...