મકાન સહાય આપવા સહિતની માંગણી સાથે કોંગ્રેસની રેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ગેસની સબસિડી એડવાન્સ આપવા, મકાનની સહાય, અનાજ માટે પેન્ડિંગ અરજીઓના નિકાસ સહિતની માંગણી માટે કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા મોતીબાગ ટાઉન હોલ ખાતેથી રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર અપાયંુ હતંુ. ગેસ કનેકશનથી વંચિત પરિવારોને રૂ. 100માં જોડાણ અાપવા, છેલ્લા મહિનામાં પુરવઠા વિભાગમાં અનાજ માટે એક હજારથી વધુ અરજીઓ પેન્ડિંગ પડી છે, તેનો નિકાલ કરવાની સહિતની વિવિધ માંગણીઓ ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...