તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર ટી.માં પીએમ માટે થતી મુશ્કેલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર| સર ટી હોસ્પીટલ એક એવું સ્થળ બની ગયું છે જ્યાં હર કોઇ સામાન્ય વ્યક્તિને અસામાન્ય હાડમારી ભોગવવા તો તૈયાર રહેવું પડે છે પણ નવાયની વાત છે કે અહીં માણસને મૃત્યુ પછી પણ હેરાન થવાની તૈયારી રાખવી પડે છે. ખાસ કરીને મૃતકના પીએમ માટે દર્દીઓને િદવસ હોય કે રાત આજીજી કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...