તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી રાબેતા મુજબ શરૂ થશે વિટકોસ સિટી બસ સેવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંસકરૂપ ધારણ કરી બેઠેલા દલિત આંદોલનના પગલે ભાવનગરમાં ગઇ કાલે બે સીટી બસોને જશોનાથ ચોક પાસે ઘેરી લેવાયાના પગલે ભાવનગરની તમામ 32 બસોના પૈડાં આજે થંભાવી દેવાયાં હતાં. આંદોલનના પરિણામે આજે શહેરની જનતા બસ સેવાથી વંચિત રહી હતી.

જો કે ભાવનગર વિટકોસ ડાયરેક્ટર હુસેનભાઇ માંકડે જણાવ્યું કે આવતી કાલ ગુરુવાર સવારથી રાબેતા મુજબ સિટીબસ સેવા શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો