તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિઠ્ઠલવાડીના જૈન અગ્રણીનું નિધન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવિઠ્ઠલવાડીના જૈન અગ્રણી કિરણભાઇ અને કેતનભાઇ શાહ (રીતેશ ટ્રેડીંગ કાું.) ના પિતા દલીચંદ મેરાજભાઇ શાહનું દુ:ખદ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા તા.21-7-2016ને ગુરૂવારે સવારે 8.15 કલાકે તેમના નિવાસસ્થાન ગાંધીનગર પ્લોટ નં.59 વિઠ્ઠલવાડીની પાછળ ભાવનગર ખાતેથી નિકળશે. િવઠલવાડીમાં જૈન અગ્રણી તથા તેમના બન્ને પુત્રોએ અનેક સેવાકીય કાર્યો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો