તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મરિન સાયન્સમાં પ્રવેશ કાર્યવાહી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર ¿ એમ.કે.બી.યુનિ. મરિન સાયન્સ ભવનમાં સેમસ્ટર-1માં ખાલી પડેલી ગ્રાન્ટેડની 3 અને સેલ્ફ ફાયનાન્સની 10 બેઠકો અરજી મંગાવવામાં આવી છે. તમામ માટે તા.21 જુલાઇ સવારે 10.30 કલાકથી થી 22 જુલાઇ સાંજના 4 વાગ્યા સુધી અરજી સ્વીકારાશે. અરજી�ઓનું મેરિટ લિસ્ટ 25 જુલાઇએ જાહેર થશે. પ્રવેશ ઇચ્છુકોએ 25 જુલાઇએ 10.30 કલાકથી 26 જુલાઇએ બપોરના 3 વાગ્યા સુધી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો