તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિપ્લોમા ઇજનેરીમાં 28 હજાર બેઠકો ખાલી રહી જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ 22મી સુધીમાં ટયૂશન ફી રોકડમાં દેના બેંક અથવા ઓનલાઇન જમા કરાવવી

એજ્યુકેશન રિપોર્ટર | ભાવનગર | 20 જુલાઇ

ગુજરાતમાંએડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમાં કોર્સીસ દ્વારા ચાલી રહેલી ડિપ્લોમા ઇજનેરની પ્રવેશ પ્રક્રિયામાં રિશફલીંગની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ 22મી જુલાઇ સુધીમાં ફી જમા કરાવવાની રહેશે. બીજા રાઉન્ડ પછી કુલ 60,618માંથી 26,418 બેઠકો ખાલી છે. આથી ડિપ્લોમા ઇજનેરીમાં વર્ષે ખાલી બેઠકોનો આંક 28 હજારની આસપાસ પહોંચે તેવી શક્યતા છે.

િવદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. વિદ્યાર્થીઓએ 22મી સુધીમાં ટયૂશન ફીની રકમ રોકડમાં દેના બેંકની શાખા અથવા ઓનલાઇન જમા કરાવવી.

કુલ 60,618માંથી 26,418 બેઠકો ખાલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો