તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારાસભ્ય વાઘાણી દ્વારા LED પર ફિલ્મો દર્શાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજેરાત્રે જયાપાર્વતીના વ્રતના જાગરણ નિમિત્તે ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી દ્વારા રાત્રે 10 કલાકે વિવિધ સ્થળોએ એલઇડી સ્ક્રિનમાં ફિલ્મો દર્શાવવામાં આવશે.

જયા પાર્વતીના વ્રતધારી બહેનો માટે આજે રાત્રે 10 કલાકથી વિઠ્ઠલવાડી સરકારી શાળાનું મેદાન, બાથાભાઇનો ચોક, કુંભારવાડા, શ્રદ્ધાનાથ મહાદેવ, હાદાનગર, અક્ષરપાર્ક સરકારી શાળાના મેદાનમાં, વડવા ચોરા, રૂવાપરીના મંદિર પાસે, બોરતળાવ ડોમ, બાલવાટિકા પાસે, ચિત્રા મસ્તરામ બાપાના મંદિર સામે અને કાળીયાબીડ-સીદસર દુ:ખીશ્યામ બાપા સર્કલ પાસે ફિલ્મો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

જાગરણમાં આજે રાત્રે 10 વાગ્યાથી

વિઠ્ઠલવાડી, કુંભારવાડા, હાદાનગર, સહિતના વિસ્તારોમાં થયેલું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો