તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે જયાપાર્વતી વ્રતધારી બહેનો દ્વારા જાગરણ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગરશહેરમાં તા.21 જુલાઇને ગુરૂવારે હિન્દુ ધર્મની પરંપરા મુજબની જયા પાર્વતી વ્રતનું રાત્રિનું જાગરણ છે અવસરે તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તા.21 જુલાઇને ગુરૂવારે યુવતિઓ અને પરિણીતાઓ દ્વારા ઉજવાતા જયા પાર્વતી વ્રતનું આખી રાતનું જાગરણ છે. જેમાં રાત્રે બારેક વાગ્યાથી ક્રેસન્ટ, નિલમબાગ, મહિ‌લા કોલેજ, રૂપાણી, સરદારનગર, શિવાજી સર્કલ વિ. સર્કલો ખાતે વ્રતધારી બહેનોની ભીડ જોવા મળશે. ગુરૂવારે બહેનોનું રાત્રિનું મોટુ જાગરણ હોવાથી ભાવનગરમાં પોલીસ તંત્રએ સર્કલો અને બગીચાઓમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.

જાગરણ નિમિત્તે સ્થાનિક કેબલ ચેનલોમાં બહેનોને ગમે તેવા હિ‌ન્દી અને ગુજરાતી ફિલ્મો દર્શાવાશે અને બહેનપણીઓએ સાથે મળી એક સ્થળે એકઠા થઇ રાત્રે ડીવીડી ઉપર ફિલ્મ જોવાના પણ આયોજન કરાયા છે. ઉપરાંત સોસાયટીઅોની ખુલ્લી જગ્યાઓમાં રમતો રમશે.

સર્કલોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

ભાવનગર શહેરના વિવિધ િવસ્તારોના સર્કલોમાં આજે રાત પડે અને દિવસ ઉગશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો