તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • દુર્ગાવાહિની દ્વારા આજે શહેરમાં જાગરણ નિમિત્તે યોજાશે કાર્યક્રમો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ગાવાહિની દ્વારા આજે શહેરમાં જાગરણ નિમિત્તે યોજાશે કાર્યક્રમો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિશ્વહિન્દુ પરિષદની યુવાબહેનોના સંગઠન દુર્ગાવાહિની દ્વારા દર વર્ષની જેમ વર્ષે પણ જયાપાર્વતીના જાગરણ નિમીત્તે તા. 21-7 ને ગુરૂવારે રાત્રે 9-30 કલાકે શહેરના નિર્મળનગરમાં આવેલા દરબાર હાઉસ ખાતે, સુભાષનગરમાં ભોળાનાથ સોસાયટીમાં આવેલા રામેશ્વર મંદિરમાં તેમજ વરતેજના નવા પ્લોટમાં આવેલા રામજીમંદિરમાં બહેનો માટે રાસ ગરબા, રમત-ગમતની હરીફાઇ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર બહેનોને પુરસ્કાર આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો