તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |રાજયના 15 થી 35 વર્ષના ટૂંકી વાર્તાલેખન કાર્યશિબિરમાં જોડાવવા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |રાજયના 15 થી 35 વર્ષના ટૂંકી વાર્તાલેખન કાર્યશિબિરમાં જોડાવવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |રાજયના 15 થી 35 વર્ષના ટૂંકી વાર્તાલેખન કાર્યશિબિરમાં જોડાવવા માંગતા યુવા સાહિત્યકારો માટે ટૂંકી વાર્તા લેખન કાર્યશિબિર યોજાશે. ખ્યાતનામ સાહિત્યકારોની રાહબરી હેઠળ ભાવનગર ખાતે સાહિત્ય અને સંગીત શિબિર યોજાશે. જેમાં 15 થી 35ની વયના યુવા સાહિત્યકારોએ સાદા કાગળમાં પોતાની સંપૂર્ણ વિગતો અને ટૂંકી વાર્તા લખાયેલી હોય તેની નકલની કૃતિ અને ફોટોગ્રાફ સાથેની અરજી તા. 30-7 સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી (એનેકસી બિલ્ડિંગ, જી-2 ભાવનગર ગ્રામ્ય)ને મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.

યુવાનો માટે સાહિત્ય અને સંગીત શિબિરનું કરાયેલ આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો