તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |પી. એન.આર. સોસાયટી, ઇમ્પેકટ ફાઉન્ડેશન, યુ.કે. તથા દલાલ ફેમિલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |પી. એન.આર. સોસાયટી, ઇમ્પેકટ ફાઉન્ડેશન, યુ.કે. તથા દલાલ ફેમિલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |પી. એન.આર. સોસાયટી, ઇમ્પેકટ ફાઉન્ડેશન, યુ.કે. તથા દલાલ ફેમિલી ફાઉન્ડેશન, યુ.અેસ.એ.ના સહિયારા પ્રિવેન્શન કાર્યક્રમ અંતર્ગત શહેરની પી.એન.આર. હોસ્પિટલમાં તા. 1-8 થી 4 -8 ને સોમવારથી ગુરૂવાર સુધી મફત 80 મો પ્લાસ્ટીક સર્જરી કેમ્પ યોજાશે. નામ નોંધાવવા માટે તા. 1-8 પહેલા સવારે 9 થી 6 સુધી પી.એન.આર. હોસ્પિટલ (અંધ ઉદ્યોગ શાળા કેમ્પસ, વિદ્યાનગર ) ખાતે સંપર્ક સાધવો.

સદ્દકાર્ય|આગામી માસમાં યોજાશે પ્લાસ્ટિક સર્જરીનો નિ:શુલ્ક કેમ્પ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો