તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના ભાવનગર જિલ્લાના કેન્દ્ર દ્વારા મુન્શી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના ભાવનગર જિલ્લાના કેન્દ્ર દ્વારા મુન્શી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ વર્ધાના ભાવનગર જિલ્લાના કેન્દ્ર દ્વારા મુન્શી પ્રેમચંદની જયંતિ નિમીત્તે આગામી તા. 31 ને રવિવારે સવારે 10 થી 11 શહેરના બાલયોગીનગરમાં આવેલ તેજસ્વી સ્કુલમાં હિન્દી ભાષામાં સુલેખન સ્પર્ધાનું આયોજન કરાયેલ છે. સ્પર્ધામાં શહેરની તમામ શાળા�ઓના ધો. 4 થી 8 ના બાળકો ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છુકોએ નામ નોંધણી અંગે તથા વિગત માટે તેજસ્વી સ્કુલમાં સંપર્ક સાધવો.

કસોટી|મુન્શી પ્રેમચંદની જયંતી નિમિત્તે યોજાશે સુલેખન સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો