તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર|ભાવનગર જિલ્લાનીપ્રાથમિક શાળા, હાઇસ્કુલ, કોલેજ, ટેકનીકલ ઇન્સ્ટીટયુટના અપંગ વિદ્યાર્થી�

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર|ભાવનગર જિલ્લાનીપ્રાથમિક શાળા, હાઇસ્કુલ, કોલેજ, ટેકનીકલ ઇન્સ્ટીટયુટના અપંગ વિદ્યાર્થી�ઓ માટે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર|ભાવનગર જિલ્લાનીપ્રાથમિક શાળા, હાઇસ્કુલ, કોલેજ, ટેકનીકલ ઇન્સ્ટીટયુટના અપંગ વિદ્યાર્થી�ઓ માટે વર્ષ 2016-17 ના શિષ્યવૃતિના ફોર્મ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાંથી મેળવી અથવા વેબસાઇટ www saksham,bhavnagar.in અને pguru નામના બ્લોગ પરથી ડાઉનલોડ કરી દરખાસ્તો રજૂ કરવાની રહેશે. શાળા�ઓએ અપંગ શિષ્યવૃતિની દરખાસ્ત કેન્દ્રવર્તી શાળા મારફતે પત્રક મુજબ રજૂ કરવી.

સુવિધા | સર્વે વિદ્યાર્થીઓએ અપંગ શિષ્યવૃતિના ફોર્મ રજૂ કરવા તાકીદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો