તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhavnagar
 • ભાવનગર |ભારત સંચાર નિગમ લિ.ના પ્રિ પેઇડ સિમકાર્ડનું તા. 21 7 ને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર |ભારત સંચાર નિગમ લિ.ના પ્રિ-પેઇડ સિમકાર્ડનું તા. 21-7 ને

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર |ભારત સંચાર નિગમ લિ.ના પ્રિ-પેઇડ સિમકાર્ડનું તા. 21-7 ને ગુરૂવારથી આગામી તા. 29-7 ને શુક્રવાર સુધી શહેરના ઘોઘાગેટ, લાલ દવાખાના પાસે આવેલા એસ.ડી.�ઓ.ટી. �ઓફિસના દરવાજે સવારે 10-30 થી 1-30 તથા બપોરે 3-00 થી સાંજે 5-00 વાગ્યા દરમિયાન તથા ઘોઘાસર્કલ પાસે આવેલી બી.અેમ. કોમર્સ સ્કુલમાં તા. 22-7 ને શુક્રવારે બપોરે 3 થી 5 દરમિયાન જરૂરી ફોટો, આધાર, ચૂંટણીકાર્ડની ઝેરોક્ષ આપવાથી ખાસ રાહતદરે પ્રથમ રિચાર્જ કરીને અપાશે. કેમ્પનો સૌને લાભ લેવા અપીલ કરાઇ છે.

સેવાકાર્ય | બીએસઅેનએલ દ્વારા નિ:શુલ્ક સિમકાર્ડનું વિતરણ કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો