ભાવનગર |તા. 2-7 ને રવિવારે સવારે 9-30 થી 11 સુધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |તા. 2-7 ને રવિવારે સવારે 9-30 થી 11 સુધી શહેરના વિદ્યાનગરમાં આવેલી પી.એન.આર. હોસ્પિટલના કોન્ફરન્સહોલમાં મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શક સેમિનાર યોજાશે. જેમાં એચ.સી.જી. હોસ્પિટલના ડો. રાધિકાબહેન મુખર્જી વાર્તાલાપ કરી માર્ગદર્શન આપશે. રજીસ્ટ્રેશન માટે હોસ્પિટલમાં સંપર્ક સાધવો.

સ્વાસ્થ્ય સંબંધી માર્ગદર્શન સેમિનાર યોજાશે