ત્રણ મહિના મોડી મેજ ડાયરી 3 કલરમાં છપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | કોર્પોરેશને મેજ ડાયરી પાછળ ખર્ચો તો કર્યો પણ ત્રણ મહિનાના પેઇઝ ફેઇલ ગયા છે. ગત વર્ષની સરખામણીમાં કલર, મહિતી કે અન્ય કોઇ બાબતોમાં કોઇ મોટો મિર નથી મરાયો છતા ત્રણ મહિના મોડી ડાયરી મળી છે. એટલંુ નહીં ત્રણ મહિના મોડી અાવેલી ડાયરી પણ ત્રણ કલરમાં છપાઇને અાવી છે જે ગત મંગળવારથી સ્ટોરમાં પડી છે ખાનગીમાં મુંગા મોંઢે વિતરણ શરૂ કરાયંુ છે. અધુંરામાં પુરૂં હતંુ તો મેજ ડાયરીમાં ખુલતા નામ-સરનામાના ફ્રન્ટ પેઇઝમાં જમણાના બદલે ડાબી બાજુ છપાઇ ગયા છે!!.

અન્ય સમાચારો પણ છે...