તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |ભાવનગર શહેરના સરદારનગરની સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ 10 નું

ભાવનગર |ભાવનગર શહેરના સરદારનગરની સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ 10 નું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |ભાવનગર શહેરના સરદારનગરની સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ 10 નું 100 ટકા પરિણામ આવેલ છે. જેમાં શાળામાં પ્રથમ ક્રમે રૂત્વી કામદાર (99.91 પી.આર.)બીજા ક્રમે કિંજલ કોઠારી (99.85 પી.આર.) અને ત્રીજા ક્રમે શ્રેય વોરા (99.82 પી.આર.) ઉત્તીર્ણ થયા હતા િવદ્યાર્થીએ સ્વામી. ઈંગ્લીશ શાળાનું તેમજ જ્ઞાતિનું ગૌરવ વધાર્યુ છે.

સ્વામિનારાયણ ઇંગ્લિશ સ્કૂલનું ગૌરવ વધાર્યુ

અન્ય સમાચારો પણ છે...