તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |છેલ્લા 45 દિવસ સુધી ચાલેલી પ્લાસ્ટીક ટ્રેડર્સ તથા વીવર્સ

ભાવનગર |છેલ્લા 45 દિવસ સુધી ચાલેલી પ્લાસ્ટીક ટ્રેડર્સ તથા વીવર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |છેલ્લા 45 દિવસ સુધી ચાલેલી પ્લાસ્ટીક ટ્રેડર્સ તથા વીવર્સ એસોસીએશન વચ્ચે ભાવવધારા બાબતે હડતાલનું એસો.ના પ્રમુખ ભુપતભાઇ વ્યાસની મધ્યસ્થીથી સુખદ સમાધાન થતા ભાવનગર પ્લાસ્ટિક કલોથ ટ્રેડર્સ એસો.દ્વારા લડત દરમિયાન સહયોગ આપનારા પ્રત્યે એસો.ના પ્રમુખ વૃંદાવનભાઇ જગડ, સેક્રેટરી મહેન્દ્રભાઇ વાંકાણી, ચેતનભાઇ શાહ, રાજેન્દ્રભાઇ વાંકાણી અને કમિટિ મેમ્બર્સ દ્વારા આભાર વ્યકત કરાયો છે.

પ્લાસ્ટિક કલોથ ટ્રેડર્સ એસોસિએશનના સહયોગને બિરદાવવામાં આવ્યો

અન્ય સમાચારો પણ છે...