તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કમિટીનું સ્ટિયરીંગ માત્ર કોર્પોરેશન પર !!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | િવકાસની ઓથે ચાલતા ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ને કારણે પ્રદેશ ભાજપે ખુદ ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારોની સત્તાના હાથ કાપી સ્ટીયરીંગ કમિટિ બનાવી છે અને કોર્પોરેશનમાં સ્ટેન્ડીંગ અને સાધારણ સભા પૂર્વે એજન્ડાઓમાં દરમિયાનગીરી કરે છે ત્યારે માત્ર કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર થતો હશે અથવા ભાજપના પદાધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હશે કે તેના કંટ્રોલ માટે સ્ટીયરીંગ કમિટિ બનાવી ? તેવો પ્રશ્ન ચર્ચામાં છે જ્યારે શિક્ષણ સમિતી, કલેકટર કચેરી, િજલ્લા પંચાયત, બાડા સહિતમાં પણ સ્ટિયરીંગ કમિટિને સત્તા મળશે કે તેમાં ભ્રષ્ટાચારના દરવાજા ખુલ્લા રખાશેના પ્રશ્નોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...