તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | પી.જી.વી.સી.એલ. દ્વારા સીદસર સબ સ્ટેશનના ગુરૂકુળ ફિડરની લાઇન

ભાવનગર | પી.જી.વી.સી.એલ. દ્વારા સીદસર સબ સ્ટેશનના ગુરૂકુળ ફિડરની લાઇન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | પી.જી.વી.સી.એલ. દ્વારા સીદસર સબ સ્ટેશનના ગુરૂકુળ ફિડરની લાઇન પર અગત્યની કામગીરી કરવાની હોય તા. 14-6 ને બુધવારે સવારે 7 થી બપોરે 1 સુધી ગુરૂકુળ ફિડરના ભરતનગરમાં 3 નંબરની આજુબાજુનો વિસ્તાર, અભિનવ પાર્ક, જી.એમ.ડી.સી.,તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ,રિધ્ધિ સિધ્ધિ,સમપર્ણ,પાર્થ,શિવરંજની, અમરદીપ, સત્યનારાયણ, લક્ષ્મીનારાયણ અને વારાહી વ. સોસાયટીઓ, દેવરાજનગર-1 અને 2, ગાયત્રીનગરમાં વિજ પુરવઠો બંધ રહેશે.

વીજ કાપ | ગુરૂકુળ ફિડરના વિસ્તારોમાં આવતીકાલે વીજળીનો કાપ અપાશે

અન્ય સમાચારો પણ છે...