કુદરતી રંગોથી રંગોત્સવ ઉજવવો હિતકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | હોળી-ધૂળેટીનો રંગોત્સવ અબીલ ગુલાલ જેવા ઈકો ફ્રેન્ડલી રંગોથી ઉજવણી કરવી આરોગ્ય માટે હિતાવહ છે. આપણે ફક્ત કુદરતી રંગોથી રંગોત્સવ માણી ચામડીનું રક્ષણ કરી શકીયે. તો મહેંદી, બીટ, કેસુડો, હળદર, ગુલાબની પાંદડી, બાવળની છાલ, દાડમની છાલ, હરડે જેવા કુદરતી તત્વોના રંગો બનાવી રંગોત્સવ મનાવી શકીએ છીએ જે શરીરના આરોગ્ય અને સમગ્ર પર્યાવરણ માટે પણ હિ‌તકારી છે.

અન્ય સમાચારો પણ છે...