ATM તોડનાર પરપ્રાંતિય હોવાની શકયતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | ભાવનગર-રાજકોટ રોડ પર ગાયત્રી મંિદર પાસે આવેલ SBIના એટીએમમાં ગઇકાલે તસ્કરોએ ત્રાટકી ગેસ કટરની મદદથી એટીએમ તોડી રૂ.2 લાખ કરતા વધુની રોકડ રકમ લઇ ગયા હતા. જે બાબતે પોલીસે નેત્રના આધારે તથા જુદી જુદી ટીમો બનાવી તપાસ કરતા તસ્કરો કોઇ કિંમતી કારમાં આવ્યા હોવાનું અને બિહારી જેેવા પરપ્રાંતિય હોવાનું લાગતા પોલીસે દિશામાં તપાસ હાથ ધરી હોવાનું ડી ડિવિઝન પીઆઇ રબારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...