• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • યોગક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સંજ્ય સતાણી ભરશે ઉડાન

યોગક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે સંજ્ય સતાણી ભરશે ઉડાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર, ભાવનગર |10 માર્ચ

અભ્યાસનીસાથોસાથ રમત ગમત ક્ષેત્રે સફળતાના સોપાના કરતા રમતવીરો આગવી ઓળખ ઉભી કરે છે. જેમાં સંજ્ય સતાણીએ પણ યોગક્ષેત્રે ઉંચી ઉડાન ભરી છે.

કોમર્સમાં ગ્રેજ્યેએટ થયેલા વલભીપુરના સંજ્ય સતાણીને લાઇફ મિશનથી માંડીને ખેલમહાકુંભ િજલ્લાકક્ષાએ સાત-સાત સિધ્ધી મેળવી છે. ત્યારે બાદ યોગમાં રાજ્ય લેવલે પ્રથમથી ક્રમથી માંડીને ખેલ મહાકંુભમાં સને. સને. 2013, 2014, 2016માં પ્રથમ,દ્વિતિય સ્થાન સહિત 9 વખત અદ્વિતિય સ્થાન હાંસલ કર્યંુ છે.

ત્યાર બાદ નેશનલ કક્ષાએ સ્કૂલ ગેમથી માંડને યોગમાં ઝળહળતી સિધ્ધી હાંસલ કરી છે. તેઓ સાઉથ એશિયા યોગા સ્પોટર્સ ચેમ્પિયનશીપ 2017માં ભાગ લેવા જશે.

અંગે વલભીપુર ટીડીઓડી.એન. સતાણીએ જણાવ્યંુ હતંુ, કે સંજ્ય સ્કૂલના અભ્યાસની સાથે યોગ ક્ષેત્રે જવા ઇચ્છતો હતો, જેમાં તેનંુ સ્વપ્નુ સાકાર થયંુ છે. નોંધનિય છે કે, આર્થિક રીતે સ્થિતિ નબળી હોવાથી સંજયની કારર્કિંદી ઉપર પૂર્ણ વિરામ મુકાઇ જવાની દહેશત તેના પરિવારોજનો વ્યકત કરી હતી. સહકાર આપવા ઇચ્છુકોએ મો.9825041243 ઉપર સંપર્ક સાંધવા અનુરોધ કરાયો હતો.

સ્કૂલ ગેમ સહિત રાજ્ય સ્તરે એવોર્ડની હારમાળા

હવે સાઉથ એશિયા યોગા સ્પોટર્સ ચેમ્પિયનશીપ 2017માં ભાગ લેવા જશે

અન્ય સમાચારો પણ છે...