‘જાદુઈ પેન’ લોભામણી જાહેરાત સામે કાર્યવાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર ¿ િવદ્યાર્થીઓને લોભામણી જાહેરાતથી જાદુઈ પેન લેવાની અંધશ્રદ્ધા સામે કાનૂની કાર્યવાહી કરવામાં રાજ્ય સરકારે વહિવટી તંત્રને આદેશ આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ િજલ્લાના વતની દ્વારા પરીક્ષા સમયે આવી લેભાગુ જાહેરાતોથી રાજયમાં બધાને ભરમાવવામાં આવ્યા છે, ત્યારે િવદ્યાર્થીઓએ પણ ચેતવાની જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...