અખાદ્ય વસ્તુઓ સામે કાર્યવાહી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : અખાદ્ય પાણી પુરી, તેમજ અન્ય વસ્તુઓ પર આજે બીજા દિવસે પણ મ્યુ. અારોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ક્રેસન્ટ સર્કલ, મહિલા સર્કલ અને ડોન ચોક વિસ્તારમાં 15 જેટલી લારીઓ પર તપાસ કરીને અખાદ્ય પાણી પુરીનો માવો, પાણી સહિતનો નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...