• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર |આંગણવાડીકર્મચારી�ઓનું ઓછુ વેતન આપી શોષણ કરાય છે. તે�ઓને કાયમી

ભાવનગર |આંગણવાડીકર્મચારી�ઓનું ઓછુ વેતન આપી શોષણ કરાય છે. તે�ઓને કાયમી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર |આંગણવાડીકર્મચારી�ઓનું ઓછુ વેતન આપી શોષણ કરાય છે. તે�ઓને કાયમી કર્મચારી ગણી લઘુતમ વેતન,ઇ.એસ.આઇ.,પી.એફ.ની યોજનાનો લાભ આપવા, સરકાર દ્વારા અપાતો બાલભોગ/પ્રીમીક્ષ બંધ કરી પોષણક્ષમ ગરમ નાસ્તો આપવા,36 પ્રકારની અલગ અલગ કામગીરી સબબ અલગથી વેતન આપવા,મીટીંગનું અલય ટી.એ.ડી.એ. આપવા સહિતની માંગણી�ઓ અંગે ભાવનગર જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા ઉચ્ચ કક્ષાએ અગાઉ આવેદનપત્ર અપાયા બાદ તેનો અમલ થતા રોષ વ્યકત કરાયો હતો.

આંગણવાડી કર્મીઓની માંગણી ઉકેલાતા રોષ

અન્ય સમાચારો પણ છે...