• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર | મહાપાલિકા દ્વારા સૌને આવાસ યોજના અન્વયે આર્થિક રીતે

ભાવનગર | મહાપાલિકા દ્વારા સૌને આવાસ યોજના અન્વયે આર્થિક રીતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર | મહાપાલિકા દ્વારા સૌને આવાસ યોજના અન્વયે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે આવાસ મેળવી પરત કરવાની અરજી કરવાની તા.31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. અરજદારોને રૂા.7500નો ડ્રાફ્ટ આપવાનો રહે છે. કોટક મહિન્દ્રા બેન્ક, વાઘાવાડી રોડ પરથી અરજીપત્રકો મેળવી પરત કરવાના થશે

મહાનગરપાિલકા દ્વારા આવાસ યોજનાની મુદ્દત વધારવામાં આવી

અન્ય સમાચારો પણ છે...